બેગુસરાયથી લોકસભા સાંસદ અને બિહારમાં ભાજપના કદ્દાવર નેતા ભોલા સિંહનું શુક્રવાર સાંજે નિધન થયું છે. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમને છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભોલા સિંહના નિધનના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કયુ