મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘની નવી ચૂંટાયેલી નિમાયેલ કારોબારીની બેઠક મળેલ તેમાં ગણપતભાઈ પરમારની પ્રમુખ તરીકે અને મનુભાઈ શિયાળની મહામંત્રી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તમામ શિક્ષકો હાજર રહ્યાં હતા અને પ્રમુખે જણાવ્યું હતું. જ્યારે જરૂર પડે કોઈપણ શિક્ષણ બાબતે તો ગમે ત્યારે ફોન કરવો અને સૌ શિક્ષકગણે તાળીઓથી વધાવી લીધા હતા.