સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યા સંસ્થા દ્વારા અક્ષર નિવાસી પુ. પુરાણી નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથી નિમિત્તે સરદારનગર સ્વા. ગુરૂકુળ ખાતે બ્લડ ડોનેકશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.પી.સ્વામી સહિત શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યુ હતું. આ કેમપમાં કુલ ૧૦ર૧ યુનિટ બ્લડ એકત્ર થયું હતું.