બોરતળાવ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

1055

ભાવનગર મહાપાલિકા દ્વારા ચોથા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ બોરતળાવ વોર્ડમાં આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાખા મિલ્ટ્ર સોસાયટી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ગુમાસ્તા ધારા હેઠળના લાઈસન્સ, આવકના દાખલા, સોગદનામુ રેશનકાર્ડ, આધારકાર્ડ,માં અમૃતમકાર્ડ નિરાધાર, વૃધ્ધ સહાય સહિતના લોકલક્ષી કાર્યો તથા પ્રશ્નોનો ઉકેલ સ્થળ પર લાવવામાં આવ્યો હતો. આ સેવા સેતુનો પપ૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleસરદારનગર ગુરૂકુળ ખાતે રકતદાન કેમ્પ યોજાયો
Next articleરાજુલા પંથકમાં પાક વિમો ચુકવતી વિમાકંપની મનમાનીનો ખેલ ઉંધો પડ્યો