જીપીએસસીની પરીક્ષા યોજાઈ

721

આજકાલ યુવા વર્ગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં જોબ મેળવવા માટે અનેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાકાર કરવા તનતોડ મહેનત કરી રહ્યાં છે ત્યારે સર્વોચ્ચ પદ ગણાતા જીપીએસસીના વિવિધ ક્લાસ માટે શહેરની વિવિધ કોલેજોમાં પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં નવયુવાન યુવક-યુવતીઓએ પરીક્ષા આપી હતી.

Previous articleહાદાનગરમાં થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત
Next articleનારી રત્ન એવોર્ડ સમારોહ યોજાયો