ગુરુકુળના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ઝળક્યા

771
gandhi12112017-2.jpg

સેકટર-૨૩ સ્થિત શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 
જેમાં રાજ્યમાંથી અંદાજે ૩૫૦ કૃતિઓ પસંદ પામી હતી. ત્યારે ભોપાલ ખાતે યોજાનાર રાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં પસંદ પામેલી ૯ કૃતિઓમાંથી શાળાની સ્માર્ટ સાયકલની કૃતિની પણ પસંદગી કરવામાં આવી છે. કૃતિ તૈયાર કરવામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી કર્તવ્ય બરોડિયા અને શિક્ષક ભાવિકભાઇ પટેલે જહેમત ઉઠાવી હતી. 

Previous articleવડાપ્રધાન મોદી ૨૦ નવેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરુ કરશે
Next articleશહેરમાં છ બગીચાના નવીનીકરણ માટે ત્રણ કરોડ ખર્ચ કરાશે