Uncategorized આજે રાજપુત મહાસંમેલન યોજાશે : તૈયારીઓ પુરજોશમાં By admin - November 12, 2017 1154 આજે ગાંધીનગરમાં કરણીસેના દ્વારા રાજપુત મહાસંમેલન યોજાશે. જેમાં પદમાવતી ફિલ્મનો વિરોધ મુખ્ય મુદ્દો રહેશે. આ ઉપરાંત રાજપુતોના અન્ય પ્રશ્નો ચર્ચાશે.