સોનગઢમાં વિરાટ બાહુબલી

736

ગુરૂદેવ કાનજી સ્વામી તથા બહેન ચંપાબેનના ધર્મપ્રભાવના ઉદયે સુવર્ણપુરી સોનગઢમાં બાહુબલી મુનીવરની પ્રતિમા આરોહણ થઈ છે. ગ્રેનાઈટના અખંડ ૪૦૦ ટન વજનના પથ્થરમાંથી કંડારાયેલ આ ભવ્ય, દિવ્ય અને વિરાટ પ્રતિમા સ્થાપિત કરતા ઘણા કષ્ટો પછી જય જય કાર થયો છે. જો કે વિવિધ પૂજા અર્ચનાની વિધિ તો હવે પછી યોજાશે.

Previous articleએમ.કે.ભાવ યુનિવર્સિટીમાં ચૂંટણી મુદ્દે સર્જાયેલ વિવાદમાં અંતે સમાધાન
Next articleઅવાણીયા ગામે એકતા રથયાત્રાનું ભવ્ય સ્વાગત