આંતર યુનિ. કબ્બડ્ડીમાં પસંદગી

611
bvn12112017-6.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બહેનોની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત કબડ્ડની સ્પર્ધામાં ઉતકૃષ્ઠ પ્રદર્શન કરીને ઈન્ટર યુનિ.ની કબડ્ડીની સ્પર્ધા માટે નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ૩ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી. 

Previous articleફ્લિપકાર્ટ દ્વારા મેડ ફોર ઈન્ડિયા બિલિયન કેપ્ચર+ સ્માર્ટફોન લોન્ચ કરાયો
Next articleશહેર-જિલ્લા કોંગ્રેસ આઈ.ટી. સેલના યુવાનો અંબાજી બેઠક માટે રવાના