Gujarat પ્રકાશપર્વના ‘દિવા’ બનાવવાની કામગીરી શરૂ By admin - October 23, 2018 727 દિવાળી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દિવા બનાવવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે. કુંભાર દિવા બનાવતા તસવીરમાં નજરે પડે છે.