રક્ષેશ્વર મંદિરે ભાગવત સપ્તાહ

753
bvn12112017-8.jpg

શહેરનાં ભરતનગર ખાતે રક્ષેશ્વર મહાદેવ મંદિરનાં લાભાર્થે શાસ્ત્રી ભાવેશભાઈ પંડ્યાનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જેમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રીતો તથા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગ માણ્યો હતો.

Previous articleહત્યાની કોશીશ કરનાર ફરાર આરોપી ઝડપાયો
Next articleમંહમદી બાગમાં થયેલી હત્યાનાં ગુન્હામાં ચાર આરોપી ઝડપાયા