જાફરાબાદ તાલુકાના ખેડુતોનો પાક સદંતર નિષ્ફળ ગયેલથી ડેપ્યુટી કલેકટર ડાભીના માર્ગદર્શનથી હેમાળ ગામે ક્રોપકટીંગ સરપંચ મયલુભાઈ ખુમાણ, ગ્રામસેવક તેરૈયાભાઈ વિમાકંપનીના જયદીપભાઈ દ્વારા કરાયું.
જાફરાબાદ તાલુકાના ખેડૂતોનો પાક સંદતર નિષ્ફળ ગયેલથી ડેપ્યુટી કલેકટર ડાભીના માર્ગદર્શનથી ધોળા દ્રી બાદ હેમાળ ગામે ગ્રામ સેવક તેરૈયાભાઈ વિમાકંપનીમાંથી જયદિપભાઈ આવેલ ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ મયલુભાઈ ખુમાણ, સેવા સહકારી મંડળીના મંત્રી બી.પી. પડશાળા, ગીરધરભાઈ પડશાળા, કિશોરભાઈ વરૂ, સુરેશભાઈ અપાણી, જગદીશભાઈ પડશાળા, છગનભાઈ પડશાળા મનુભાઈ નાગર, કિશોરભાઈ ગઢવી સહિત ગામ આગેવાન ખેડૂતોની હાજરીમાં ઉભો સીંંગ પાકને ખેંચીતેમાંથી કેેટલા દાણા તેનું વજન અને કેટલું ખેંચેલ શીંગ છોડનું ફોટો છાબડા હાજ રાખી વજન કરી રીપોર્ટ તરૈયાભાઈ ગ્રામસેવક અને વિમા કંપનીના જયદિપભાઈએ ફરી નકલ સરપંચ મયલુભાઈ ખુમાણે લઈ લીધેલ આજે બપોર બાદ ડેપ્યુટી કલેકટર ડાભીને કોઈ ઉપર લેવલે કામગીરી ન આવે તો જુની જીકાદ્રી ગામે સ્થળ પર હાજર રહી જુની જીકાદ્રીના ખેડુતોના પાકનું ક્રોપકટીંગ કરાશે.