મામી ૨૦૧૮માં શોર્ટ ફોર્મટ્‌સને સન્માનિત કરવા માટે યામી ગૌતમને શોર્ટ ફિલ્મ સેક્શનના જૂરી સદસ્યના પદ સંભાળ્યું!

1274

યામી ગૌતમ નિશ્ચિત રૂપથી અત્યંત સફળ છે તેઓ પોતાની અત્યાર સુધીની સૌથી પ્રત્યાશીત ફિલ્મોમાંથી એક ’ઉરી’નો પ્રચાર જલ્દી શરૂ કરવાની છે આ સિવાય તેમણે ભારતના પ્રીમિયમ ફિલ્મ ફેસ્ટિવલ ’ધ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૮’માં શામિલ કરવામાં આવ્યું છે વર્ષના સ્તર પર વિશ્વના સર્વશ્રેષ્ઠ સિનેમાને પ્રદર્શિત સંચિત કરવા માટે પ્રસિદ્ધપ્રતિષ્ઠિત મામી ફેસ્ટિવલ હવે એક એવું વીશાળ ઈવેન્ટ બની ગયું છે જ્યાં વૈશ્વિક સિનેમાની જાણીતી હસ્તીયા વિભન્ન રૂપોથી અને ક્ષમતાઓમાં ભાગ લઈ રહી છે.અને આ વર્ષ પોતાના સન્માનિત જૂરીમાં એક સદસ્યના રૂપમાં મામીને યામી ગૌતમને પોતાની વાર્ષિક પ્રત્યાશીત શ્રેણી, ભારતીય શોર્ટ ફિલ્મોનો હિસ્સો બનવા માટે તૈયાર છે. યામીએ અમને જણાવ્યું હતું કે “મામી આપણાં પોતાના એક એવો પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ છે જેમાં ફિલ્મોથી જોડાયેલ પ્રતિભાવ વર્ષ દર વર્ષે ઉપસ્થિત થાય છે હું આ વિલક્ષણ વાર્ષિક સિનેમા શોમો હિસ્સો બનવા અભિભૂત છું અને આશા કરું છું કે જૂરી તરીકે પોતાની ફરજ ભજવ્યા સિવાય પોતાના શહેરમાં ઉતકુષ્ટ વૈશ્વિક સિનેમાનો આનંદ લઉં. યામી ગૌતમ નિશ્ચિત રૂપથી અત્યંત સફળ છે તેઓ પોતાની અત્યાર સુધીની સૌથી પ્રત્યાશીત ફિલ્મોમાંથી એક ’ઉરી’નો પ્રચાર જલ્દી શરૂ કરવાની છે આ સિવાય તેમણે ભારતના પ્રીમિયમ ફિલ્મ ફેસ્ટિવલ ’ધ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૮’માં શામિલ કરવામાં આવ્યું છે વર્ષના સ્તર પર વિશ્વના સર્વશ્રેષ્ઠ સિનેમાને પ્રદર્શિત સંચિત કરવા માટે પ્રસિદ્ધપ્રતિષ્ઠિત મામી ફેસ્ટિવલ હવે એક એવું વીશાળ ઈવેન્ટ બની ગયું છે.

Previous articleકરિયરને લઈને કોઈ જ અફસોસ નથીઃ સોનાક્ષી
Next articleવરૂણ ધવન ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી પૂરી સંભાવના