સ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં ફેડરર બીજા રાઉન્ડમાં

875

સ્વિસ ઇન્ડોર ટેનિસ ટુર્નામેન્ટમાં આઠ વખતના ચેમ્પિયન રોજર ફેડરરે સંઘર્ષ પૂર્ણ મુક્લબમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સર્બિયાના ફિલિપ ક્રજીનોવિચને ત્રણ સેટમાં ૬-૨,૪-૬,૬-૪થી હરાવીને ફેડરરે જીત નોંધાવી છે, બીજા રાઉન્ડમાં ફેડરરની ટક્કર યેન લેનાર્ડ સ્ટ્રફ  સાથે થશે જેને ઓસ્ટ્રલિયાના જાન મિલમેનને માત આપી.

Previous articleક્રિકેટર નાશિર જમશેદ પર ૧૦ વર્ષનો પ્રતિબંધ યથાવત
Next articleભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પર લાગ્યો યૌન ઉત્પીડનનો આરોપ