સ્મૃતિની સેલ્ફી….

641
guj12112017-7.jpg

ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. મહિલાઓ સાથે કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ સ્વયં સેલ્ફી લેતાં મહિલાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Previous articleમોદી અલગ માટીના બન્યા છે, તેઓ રજા લેતા નથી : પાસવાન
Next articleકોંગ્રેસની સરકાર સત્તામાં હતી ત્યારે કેટલો વિકાસ થયો હતો… ?ઃ નિર્મલા સીતારામન