આજે શરદ પુર્ણિમાં નિમિત્તે વિવિધ દેવીમંદિરોમાં માતાજીના નવરાત્રી હવન કરવામાં આવ્યા હતાં. જેમાં શહેરના હાઈકોર્ટ રેડ અંબાજીમાતાના મંદિરે, ભરતનગર ખાતે ભવાની માતાજીના મંદિરે, સિંધુનગર ખાતે ચામુંડા માતાજીના મંદિરે યજ્ઞ કરવામાં આવ્યા હતાં. અને સાંજના સમયે શ્રીફળ હોમવામાં આવેલ જેના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.