મુદ્દો માત્ર સેક્સનો નથી પરંતુ શક્તિ સંઘર્ષનો છે : મી-ટુ મુદ્દે બોલી જેક્લિન

892

સમગ્ર બોલીવુડમાં ઈંસ્ીીર્ંર્ અભિયાન હેઠળ અભિનેત્રીઓએ પોતાની આપવીતી સંભળાવી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ઈંસ્ીીર્ંર્ અભિયાન હેઠળ ઘણી મહિલાઓ બહાર આવી છે. જ્યારે હવે આ મામલે અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે પણ ઈંસ્ીીર્ંર્ને સપોર્ટ કર્યો છે અને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે કહ્યું કે, યોનશોષણ માત્ર ફિલ્મ જગતથી જોડાયેલ મુદ્દો નથી. આ સમગ્ર સમાજમાં સમગ્ર દેશમાં અલગ-અલગ ફિલ્ડની ઘણી મહિલાઓ સાથે વ્યાપક છે. આ ઉપરાંત અભિનેત્રીએ જણાવ્યું કે, દુર્ભાગ્યએ છે કે, આટલું થવા છતાં આરોપીઓ ખુલ્લે આમ ફરે છે. આ મુદ્દો માત્ર સેક્સનો નથી પરંતુ શક્તિ સંઘર્ષનો છે.

Previous articleહવે શ્રદ્ધા કપુર ઇશાન નકવી સાથે રહેશે : રિપોર્ટમાં દાવો
Next articleસેક્સી મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે