સિંધુસેના દ્વારા શરદપૂનમ નિમિત્તે સિંધી યુનિટી ગરબાનું ૪થું વર્ષનું ઝુલેલાલ મંદિરના રાસાલાના લાભાર્થે સિંધી યુનિટી ગરબા ઉજવણી થઈ ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા. સુદેશ પરમારની ઓરકેસ્ટ્રા પાર્ટી દ્વારા ખેલૈયાઓમાં જોશ આવ્યો અને રંગ જમાવ્યો હતો.