તખ્તેશ્વર ટેકરી પર મહારાજાનું સ્ટેચ્યુ મુકવા માંગ

1286

તળાજા હિતાર્થ વદામી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને સંબોધનું એક આવેદનપત્ર તળાજાના પ્રાતં અધિકારીને પાઠવી એવા પ્રકારની માંગ કરી છે કે ભારત દેશ આઝાદ થયા બાદ દેશના પ૬ર રજવાડાઓ પૈકી સૌપ્રથમ સ્વરાજયના નિર્માણ અર્થે ભાવેણાના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજય સરદાર પટેલના હાથમાં ધરી પ્રથમ પહેલ કરી હતી આજે સરદાર વલ્લભભાઈ પટેલના ચોમેર ગુણગાન સાથે સારદારનું પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદા ડેમ પાસે મુકાનાર છે ત્યારે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુર્ણ કદની પ્રતિમા ભાવનગર શહેરના તખ્તેશ્વર ટેકરી પર મુકવા માંગ કરી છે.

Previous articleસિંધુ સેના દ્વારા શરદપુનમ નિમિત્તે ગરબા
Next articleઘોઘા-દહેજ રો-પેક્સ સેવાના બીજા ચરણના લોકાર્પણ પૂર્વે દહેજ પોર્ટ પર ટગ ડુબી ગઈ