રાજુલાના ભંડારિયા હનુમાનજી આશ્રમે મહાપ્રસાદનું આયોજન

820
guj13112017-3.jpg

રાજુલા નજીક ભંડારિયા હનુમાનદાદાની જગ્યા આશ્રમે ભાજપ તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણા દ્વારા થાળ, મહાપ્રસાદનું આયોજનમાં સાંસદ નારણભાઈ કાછડીયા, સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, વાવડી જગ્યાના મહંત બાબભાઈબાપુ, જિલ્લા તાલુકા ભાજપ ટીમના કમલેશભાઈ મકવાણા, જગુભાઈ ધાખડા, કનુભાઈ ધાખડા, કાઠી ક્ષત્રિય જ્ઞાતિ આગેવાન ભીમબાપુ વરૂ, દિલીપભાઈ જોશી, કાતર દરબાર દાદબાપુ વરૂ, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, ચેતનભાઈ શિયાળ, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, ચેરમેન અરજણભાઈ વાઘ, જીગ્નેશભાઈ પટેલ, મનુભાઈ ધાખડા, કિસાન સંઘ પ્રદેશ ડેલીગેટ ધીરૂભાઈ ધાખડા, અમરૂભાઈ શ્યામવાડી, ભાનુદાદા, શૈલેષભાઈ ચાંદુ, ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ, પ્રકાશભાઈ ખુમાણ સહિત ભાજપ-કોંગ્રેસના મહાનુભાવોની હાજરીથી હનુમાનજીનો થાળ મહાપ્રસાદ કરાયો હતો.

Previous articleકાલથી ૧ સપ્તાહ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો
Next articleપ્રાચી ખાતે યોજાએલ રસ્સાખેંચ સ્પર્ધામાં ૨૭ જિલ્લાની ૨૭૦ થી વધુ બહેનો સહભાગી થઈ