હોલીવુડની પોપ્યુલર એક્ટ્રેસ જેનિફર લોપેઝે તેના ભૂતકાળની ઘટનાઓનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તે સમયે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. એક ફિલ્મ ડાયરેક્ટરે મને ફિલ્મ વિશેની વાત કરવા તેમના ઘરે બોલાવી. જ્યારે હું તેમના ઘરે પહોંચી તો વાત-વાતમાં તેમણે મને શર્ટ ઉતારવાનું કહ્યું.
તેની વાત પર થી લાગતુ હતુ કે, તેની ઈચ્છા મારા પર્સનલ પાર્ટસ જોવાની હતી. તે સમયે હું ખુબ ગભરાયેલી હતી. મે મારી જાતને જ પ્રશ્ન પૂછ્યો કે, આ મેં શુ કર્યું? આ માણસ તો મને ફિલ્મમાં કામ આપવાનો હતો પરંતુ મારા દિમાગમાં આવ્યું કે, આ માણસનુ વર્તન સારૂ નથી. જોકે જેનિફરે તે ડાયરેક્ટરના નામનો ખુલાસો કર્યો નથી.જેનિફર લોપેઝે તેના ભૂતકાળની ઘટનાઓનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તે સમયે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી.