નિર્માતા આનંદ પંડિતની આગામી ફિલ્મ “બાજાર”ની વિશેષ સ્ક્રીનિંગ!

937

આનંદ પંડિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મિડાસ ટચ નિર્માતાના રૂપમાં ઓળખાય છે છેલ્લા વર્ષ આનંદ પંડિતની દરેક ફિલ્મને બોક્સ ઓફીસ પર ઘણી સફળતા મળી હતી ભલે ’સત્યમેવ જયતે’ હોય કે ’બત્તી ગુલ મીટર ચાલુ’સૈફ અલી ખાનની આગામી રિલીઝ થયા પહેલા નિર્માતા આનંદ પંડિતે ’બાજાર’ને બીજીકી મિત્રો અને ફિલ્મ બીરાદરી માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. રોહન મેહરા કે ’બાજાર’સાથે પોતાની શરૂઆત કરી રહ્યો છે તે પણ સ્ક્રીનિંગ ઉપસ્થિત હતો ફિલ્મને પણ તેમના શાનદાર પ્રદર્શન માટે સરાહના મળી રહી છે અલોચકો અને દર્શકોનું કહેવું છે કે ’તેઓ ઈવા અભિનેતા છે જેને જોવા જોઈએ’ આ ફિલ્મ એક તેજ ગતીવાળી થ્રિલર છે જે સ્ટોક ટ્રેડિંગ અને શેયર બજાર પર આધારિત છે આનંદ પંડિત મોશન પિક્ચરને પૈનોરમાં સ્ટુડિયોની સાથે ફિલ્મની અખિલ ભારતીય ટીએટ્રિકલ અધિકાર માટે છે જેમાં સૈફ અલી ખાન,રાધિકા આપ્ટે અને ચિત્રાગંદા સિંહ જોવા મળશે

Previous articleહોલીવુડ એકટ્રેસ જેનિફરનો ઘટસ્ફોટ ’ડાયરેકટરે શર્ટ ઉતારવા કહ્યું હતુ’
Next articleટૂર્નામેન્ટ પહેલા નવી રણનીતિ બનાવવી પડશે : હરમનપ્રીત કૌર