દહેગામ સિનિયર સિટીઝન કાઉન્સિલનો કાર્યક્રમ યોજાયો

675

દહેગામ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા દ્રિમાસક સભા દિવાળી મિલન તેમજ સૌરભ ડિરેકટરી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ, નગર પાલિકાના પ્રમુખ બિમલભાઇ અમીન, નાંદોલ સેવા સહકારી મંડળીના ચેરમેન વિનોદ હિમલાલ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનોદ ચંદ્ર પટેલના હસ્તે ડિરેકટરીનું વિમોચન કરવામાં આવ્યુ હતુ.

Previous articleધોનીનો ખેલ ખતમ થઈ ગયો હોવાની ચાહકોમાં નવી ચર્ચા
Next articleફ્રેંચ ઓપન બેડમિન્ટન : ક્વૉર્ટર ફાઇનલમાં સાઇના નેહવાલની હાર