સાવરકુંડલા ખાતે વહીવંચા બારોટ સમાજ વાડી ખાતે અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાની આગેવાનો રાજુલાથી અમરૂભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, કિશોરભાઈ બારોટ દ્વારા સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજવાડી ખાતે સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજ પ્રમુખ નટુભાઈ તેમજ સંત શિરોમણી પ્રવિણનાથ બાપુનીઅ ધ્યક્ષતામાં સાવરકુંડલા બારોટ સમાજના આગેવાનો નંદાભાઈ ઘેલાણી, મથુરભાઈ બારોટ, પ્રતાપભાઈ બારોટ, રાજુભાઈ બારોટ, વિનુભાઈ બારોટ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ મહામંત્રી વિપુલભાઈ બારોટ, જતીનભાઈ બારોટ, અમુભાઈ બારોટ, પરેશભાઈ બારોટ, વિશાલભાઈ બારોટ, પંકજભાઈ બારોટ, સંદીપભાઈ બારોટ, અજયભાઈ બારોટ અને રમેશભાઈ મનુભાઈ લગ્ધીર સહિત સાવરકુંડલા બારોટ સમાજની અગત્યનીબ ેઠક વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાની સદસ્યતા અભિયાન અને સાવરકુંડલા અને અમરેલી જીલ્લા કારોબારી માટેની રચના માટે તેમજ સમસ્તી વહીવંચા બારોટ જ લગાવવું ગોળ વાડા જે ૧૮મી સદીમાંથીબ હાર નિકળી સમસ્ત વહીવંચા બારોટથી વંશાવલી રાષ્ટ્રીય સંસ્થામાં જોડાવા યુવાનોમાં થનગનાટ જોવા મળ્યો અને જોરશોરથી સદસ્યતા અભિયાન શરૂ કરાયું.