GujaratBhavnagar શહિદ સેના જવાનોના પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજાયો By admin - October 28, 2018 873 શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે ભાવનગર ડિસ્ટ્રીકટ એકસ સર્વિસમેન એસોસીએશનના ઉપક્રમે ભાવનગર જિલ્લાના સહિત અન્ય જિલ્લાના ૭ વિર શહિદોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.