GujaratBhavnagar સર.ટી. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ By admin - October 28, 2018 1049 ભાવનગર શહેર ખોજા જમાત દ્વારા કરબલાના અમર શહિદ હઝરત ઈમામ હુસૈનના ચાલીસમાં નિમિત્તે સર.ટી. હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ તથા સુકા તાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોજા સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.