દિવાળી પર્વે અક્ષરધામ ખાસ ટેકનીકથી ઝળહળી ઉઠશે

1346

દિવાળી એટલે પ્રકાશનું પર્વ. આ પર્વને ઉમંગભેર મનાવવા માટે સમગ્ર ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રકાશના પર્વની વાત આવે એટલે ગુજરાતમાં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરની યાદ ચોક્કસ આવે.

અક્ષરધામમાં દર વર્ષે જે ઝમગાટ જોવા મળે છે તે સૌ કોઈના મન મોહી લે છે. આ વર્ષે પણ મ્છઁજી દ્વારા મંદિરની રોશનીની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરમાં મૂકવામાં આવનારા દીવડાઓને બનાવવાની હાલ કામગીરી ચાલી રહી છે.

 

Previous articleઆવતા વર્ષે દિવાળીમાં કચરાપેટીની જગ્યાએ અન્ડર ગ્રાઉન્ડ વેસ્ટ કલેકશન સિસ્ટમ આવે તેવી આશા
Next articleગાંધીનગરમાં વડાપ્રધાનના રાત્રી રોકાણમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા