રાજુલા તાલુકામાં આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રારની ધામેકદાર એન્ટ્રી પ્રદેશ કોર કમિટિના હીરાભાઈ સોલંકી જિલ્લા ઈન્ચાર્જ રવુભાઈ ખુમાણ ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ દ્વારા ઠેર-ઠેર આવકાર સ્વાગત કરાયું.
રાજુલા તાલુકામાં આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટિ સરદાર વલ્લભાઈ પટેલની વિશાકાય એકતા રથમાં પ્રતીમા સાથે ધમાકેદાર એન્ટ્રી, કાતર કોટડી ધારેશ્વર, વાવેરા, આગરીયા, બર્બટાણા, બાબરીયાધાર, ભોજન સમારંભ ભોળાભાઈ લાડુમોર દ્વારા આજુબાજુના ગામો સહિત ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
સરદાર સાહેબની એકતા યાત્રા જાફરાબાદથી રાજુલા તાલુકામાં જે લોકો જુવાળ જોવા મળ્ય્ તેમાં ખુબ મોટા પ્રમાણમાંજુવાળ દેખાય રહ્યો છે. જે એકતારથમાં હીરાભાઈ સોલંકી તેમજ જીલ્લા એકતારથના ઈન્ચાર્જ રવુભાઈ ખુમાણ અને ભાજપના કાર્યકર્તાઓના ફાળે જાય છે જેમાં જાફરાબાદમાં ચેતનભાઈ શિયાળ, શહેર અને તાલુકા ભાજપ ટીમ જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ તેમજ ભાજપ પ્રમુખ દિનેશભાઈ, તેમજ રાજુલા તાલુકાની ભાજપ ટીમના ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, કનુભાઈ ધાખડા, પ્રતાપભાઈ મકવાણા વાવેર, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ, મહેન્દ્રભાઈ ધાખડા, સાગરભાઈ સરવૈયા, યુવા મહામંત્રી તેમજ કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, વનરાજભાઈ વરૂ માજીનગર પાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, જેન્તીભાઈ જાની, જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હીરપરા સહિત ભાજપ કાર્યકર્તાએ જનતાના હીતના કામો કર્યાનું આ ફળ છે. આ એકતા યાત્રામાં તાલુકા વીકાસ અધિકારી એન.પી. ત્રિવેદી, મામલતદાર ચોહાણ, એટીડીઓ મહેતાભાઈ તેમજ તાલુકા પંચાયત કચેરીનો સરકારી તમામ સ્ટાફ આંગણવાડીના સીડીપીઓ સહિતે એકતાયાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમામાં ને હારતોરા કરી તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ તથા શુકલભાઈ બળદાણીયા, ડો. હિત્શભાઈ હડીયા સહિતે કમાન સંભાળીબ ાબરીયાધારમાં ભોજન સમારંભ બાદ માંડળ, ડુંગર, રીંગણીયાળા અને વડલી ગામે અંતિમ ચરણ એકતા યાત્રાને પુર્ણ જાહેર રાજુલા તાલુકા વીભાગની જાહેર કરેલ.