દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહને સોશ્યલ મીડિયા પર એક ખાસ અંદાજમાં લગ્નની તારીખનું એલાન કર્યું છે લગ્નની તારીખના એ પોસ્ટને તેમના ચાહકોએ એટલું રિપોસ્ટ કર્યું કે તેઓ બંને આ સમયે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે લોકપ્રિય સ્ટાર્સ બની ગયા છે. આ આંકડા અમેરિકાની મીડિયા ટેક કંપની સ્કોર ટ્રેડસ ઇન્ડિયા દ્વારા પ્રામાણિત તૌર પર આપવામાં આવ્યા છે આંકડાના મુતાબિક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ૧૦૦ અંકો સાથે સ્કોર ટ્રેડ્સ ઇન્ડિયા પર શીર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે બોલીવુડની આ ચર્ચિત જોડીને લગ્નની રાહ જોઈ રહ્યા છે ફૈન ઈન્સ્ટાગ્રામ પરથી મળી આ ગુડ ન્યુઝને ઇન્સ્ટાગ્રામ પર દીપિકા-રણવીરને સૌથી લોકપ્રિય બનાવ્યા છે.
સ્કોર ટ્રેડ્સની સહ-સંસ્થાપક અશ્વની કૌલ કહે છે “દીપિલ-રણવીરને ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની જાહેરાત કરતી પોસ્ટ મૂકી જ્યારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણાં લોકોએ આ પોસ્ટ વાંચી,લાઈક અને શેર કરી જેથી તેમના રેન્કિંગ પર ઘણી અસર પડી”