ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

1214
gandhi15112017-4.jpg

ગાંધીનગર જિલ્લાની શાળાઓના બાળકો દ્રારા વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ અન્વયે અનેક કાર્યક્રમોના આયોજન દ્વારા અનેરા ઉત્સાહ સાથે ભાગ લઇ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લાની આલમપુર શાળા ખાતે દિવ્યાંગ, વયોવૃધ્ધ અને યુવા મતદારોના અનોખા સન્માન કાર્યક્રમના આયોજન દ્વારા મતદાન જાગૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.ધણપ ગામે શાળાના બાળકોએ વિશાળ સંખ્યામાં મતદાન કવીઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જ્યારે પેથાપુર અને ગાંધીનગરની સેકટર-૨૪માં આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Previous articleપ્રાંતિજ નજીક છ માસ અગાઉ બનાવેલો સાબરમતી નદીનો પટ તૂટ્યો
Next articleમતદાન મથક પર એક પુરુષ બાદ બે મહિલાને મતદાન કરવા જવા દેવામાં આવશે