ફિલ્મના પ્રયાજોક ટ્રાયકલર થતા વર્ગીસ મુલન પિચર્સ અને સૈફરોન ગણેશા ઇન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ ’રોકેટ્રી-ધ નમ્બિ ઇફેક્ટ’ અનંત મહાદેવન અને આર માધવન નિર્દેશિત તથા આર માધવન અભિનીત આ ફિલ્મ ઈંગ્લીશ,હિન્દી,તમિલ,તેલુગુ બનેલ આ ફિલ્મને મલયાલમમાં ડબ કરવામાં આવી છે હાલમાં આ ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું અને પાંચ ભાષાઓનું પોસ્ટર પણ લોંચ કરવામાં આવ્યું છે આ ટીઝર લોંચ દરમ્યાન નારાયનનનું આખું પરિવાર ઉપસ્થિત હતું અને આ ફિલ્મ સાચી ઘટના પર આધારીત છે અને આ કહાની એક માજી ભારતીય ઇરોસ્પેસ ઈંજીનીયર નમ્બિ નારાયનનની છે ટીઝર એક રોકેટ લોંચથી શરૂ થાય છે. આર માધવન કહે છે, “શ્રી નંબિ નારાયણનની વાર્તા દુનિયાને કહી શકવા માટે, આપણા માટે આટલા ઉત્સાહ અને સન્માનની વાત છે. અમે તેને કહેવા માટે રાહ જોવી નથી અને તમે બધાને તે સાંભળવા માટે રાહ જોઇ શકતા નથી.”