રાષ્ટ્રીય એકતા  દિવસ નિમિત્તે પોલીસ દ્વારા પરેડ

1051

ભાવનગર પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે હેડકવાટર ગ્રાઉન્ડ, નવાપરા ખાતે પરેડ યોજાઈ હતી. જેમાં આઈ.જી. કોમાર, એસ.પી. માલ, ડીવાયએસપી ઠાકર તમામ ડીવીઝન તથા એલસીબી એસઓજીના પી.આઈ. પી.એસ.આઈ. તેમજ સ્ટાફ જોડાયા હતાં અને રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતાં.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં સરદાર પટેલની પુષ્પાજંલિ કરવામાં આવી
Next articleશહેરમાં રન ફોર યુનિટિ કાર્યક્રમ યોજાયો