Uncategorized ગેરકાયદે દબાણો હટાવાયા… By admin - November 15, 2017 634 મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે શહેરના દેવુબાગ, હનુમાનમઢી વિસ્તારમાંથી ગેરકાયદે લારી-ગલ્લા, બોર્ડ, બેનરો સહિત હટાવ્યા હતા અને રસ્તા કલીયર કર્યા હતા.