ભાવનગર ડિસ્ટ્રીકટ ખેલમહાકુંભ હેંડબોલ સ્પર્ધા અંડર-૧૪ વિદ્યાર્થીઓની ટીમ પ્લેસ અને વિદ્યાર્થીનીઓની ટીમ સેકન્ડ પ્લેસ પર આવેલ છે. રાઈટ વે સ્કુલના વીદ્યાર્થી તથા વીદ્યાર્થીનીઓની બંને ટીમ ચેમ્પિયન બનેલ છે. ગુજરાત સ્ટેટ લેવલે ૪ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થીનીઓ પસંદગી પામેલ છે. આગામી માસમાં સ્ટેટ લેવલે ખેલમહાકુંભ હેંડબોલ સ્પર્ધામાં રમવા જશે.