તુલસી કુમારને ૨૦૧૮નું સૌથી સફળ અને લોકપ્રિય રોમેન્ટિક બોલિવૂડ ગીતોમાંથી એક ’દેખતે દેખતે’એ પોતાનું નવું વર્જન સાથે વાપસી કરી છે તુલસી કુમાર પોતેજ ગાયેલ આ ગીત ફિલ્મ ’બત્તી ગુલ મીટર ચૂલા’નું છે જેમાં રોચક કોહલીએ કોમ્પોઝ કર્યું છે અને નુસરત તફેહ અલી ખાન અને મનોજ મુતશીલે મ્યુઝીક વીડિયો લવ ઈરાની દ્વારા નિર્દેશ કર્યો છે.
તુલસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “મહાન નુસરત ફતેહ અલી ખાન દ્વારા રચિત આ ગીતને અકુસ્ટિક વર્જનને ગાવું આશ્ચર્યજનક છે જેમાં રોચક કોહલીએ ફરી કંપોઝ કર્યું.રિક્રેયેટ વર્જન આતીફ અસલમદ્વારા ગાવામાં આવ્યું છે જે એક હિટ હતી ગયું,મને ગાયન અને ગાવાનો વીડિયો કરવાનો આનંદ આવે છે મને આશા છે કે દર્શકો પસંદ કરે છે આ અકુસ્ટિક વર્જનનો સુંદર વિડિઓ લવ ઈરાની દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે”