નવયુગક્રાંતી ફાઉન્ડેશન દ્વારા અખંડ ભારતના ઘડવૈયા લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમીત્તે સંસ્થા ના સભ્યો દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા રાત્રે સંસ્થા ના કાર્યાલયે સ્ટેચ્યુ ઓફ યુનીટી નો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.