સી.આઈ.એસ.એફ ભાવનગર એરપોર્ટ દ્વારા એમના સુવંર્ણજયંતિ વર્ષ ના અંતગર્ત રૂવા ગામ પ્રાથમિક શાળા ભાવગનર માં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થિઓ તેમજ શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યો. આ કાર્યક્રમને નિરિક્ષક અતુલ કુમાર, ઉપનિરિક્ષક અર્જુનસિંહ, આરક્ષક અતુલ કુમાર, અન્ય સદસ્યો દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો.