સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે સમાજસેવાના ભાગ રૂપે રકતદાન કેમ્પ યોજાયો. જેમાં ઘણા બધા વાલીશ્રીઓએ સમાજસેવાના ભાગ રૂપે સ્વૈચ્છિક રકતદાન કર્યુ.આ રકતદાન કેમ્પમાં શાળાના ટ્રસ્ટી, આચાય અને શિક્ષકોએ પણ રકતદાન કર્યુ હતું.