ઉમરાળા કન્યાશાળાની વિદ્યાર્થીની નિબંધ સ્પર્ધામાં પ્રથમ

1327

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરીત ભાવનગર જિલ્લાનો કલા ઉત્સવ ર૦૧૮, મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જંયતી અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર (ભાવનગર) મુકામે યોજાઈ ગયો. જેમાં ધોરણ ૮માં ભણતી કુમારી શિયાળ કૃતિબેન ધરમશીભાઈએ નિબંધ સ્પર્ધામાં દ્વિતિય ક્રમ મેળવીને કન્યા શાળા ઉમરાળા તેમજ વિશાળ પરિવારનું અને તળપદા કોળી જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે.

Previous articleસખવદરના ખેડુતને ચાર લાખમાં ઠગનાર વડોદરાનો શખ્સ ઝબ્બે
Next articleપેન્થર એકસપ્રેસનો પ્રારંભ