મહુવાના તલગાજરડા મુકામે પૂ. મોરારિબાપુની ચાલતી માનસ ત્રિભુવન કથાના પ્રથમ દિવસથી જ હાજર રહીને તસવીરો સાથે સમાચાર આપી રહેલા ‘લોકસંસાર’ દૈનિક ભાવનગરના પ્રતિનિધિ મુસ્તાકભાઈ વસાયા સહિત્ મીડીયા કર્મચારીઓનું આજે વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુએ રામનામ લખેલી શાલથી સન્માન કર્યુ હતું.