લાઠી પ્રાંત અધિકારીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી

623

લાઠી પ્રાંત અધિકારી બોડાણાની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી તાલુકા મેજી  મણાત તાલુકા વિકાસ અધિકારી  ભટ્ટ મામલતદાર ડેર વિસ્તરણ અધિકારી સહિત દરેક વિભાગોના અધિકારી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જીતુભાઇ અડતાળા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા પીએસઆઈ લાઠી દામનગર નગરપાલિકા પ્રમુખ સહિત હાજરીમાં સંકલનની બેઠક મળી જેમાં એસટી આંગણવાડી કર્મચારી પગાર રોડ રસ્તા પ્લોટ ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેકો પ્રશ્નો રજૂ કરાયેલ જેનો સત્વરે નિકાલ કરવા પ્રાંત અધિકારી બોડાણાએ તંત્રને તાકીદ કરી ઝડપી ઉકેલવા સુચના આપી હતી.

Previous articleપ્રમાણિકતાથી કમાણી કરતો શ્રમિક મારા માટે ત્રિભુવન છે
Next articleસિહોરની વિદ્યામંજરીમાં પુસ્તક પ્રદર્શન