આલિયા ભટ્ટની ફેશન મોટા ભાગે એના માટે ટેન્શન બની જાય છે. ક્યારેક એની સાથે ઓપ્સ મોમેન્ટ્સ બની જાય છે તો ક્યારેક એની ઉપર કોપી કરવાનું એલીગેશન લાગી જાય છે.
તાજેતરમાં જ આલિયા એવોર્ડ નાઇને અટેન્ડ કરવા પહોંચી હતી. આલિયાની સાથે મહેશભટ્ટ પણ હતા. આ પ્રસંદે આલિયાએ ઇટાલિયન ડિઝાઇનર ર્ઇહ્વીિર્ં ઝ્રટ્ઠદૃટ્ઠઙ્મઙ્મૈ નું આ ગાઉન પહેરેલું હતું.
આલિયા આ ગાઉનમાં ખૂબ જ હોય લાગી રહી હતી પરંતુ થોડાક મહિનવા પહેલા કોપી આવા ગાઉનમાં બ્રાઝિલિયન સુપર મોડલ છઙ્મીજજટ્ઠહઙ્ઘટ્ઠિ છદ્બહ્વર્િર્જૈ પણ જોવા મળી હતી. થોડાક મહિના પહેલા ફ્રાંસના કાન ફેસ્ટિવલમાં મોડલ છઙ્મીજજટ્ઠહઙ્ઘટ્ઠિ છદ્બહ્વર્િર્જૈ પણ કોપી આ કપડામાં જ કેપ્ચર થઇ હતી.
આ પહેલા આલિયા ભટ્ટ પ્રિયંકાની સગાઇની પાર્ટીમાં પહોંચી હતી ત્યારે એને રફલ ડ્રેસ પહેર્યો હતો પરંતુ આલિયાનો એ ડ્રેસ હવે જાહ્નવીના લોગ ફોટોશૂટની યાદ અપાવી દીધી. ૬ મહિના રહેલા જાહ્નવી કપૂરે પોતાનો ફોટોશૂટ કરાવ્યો હતો જેમાં જાહ્નવીએ પણ સેમ આ ડ્રેસ પહેર્યો હતો.