નંદકુંવરબા કોલેજમાં હિમલ પંડયાનો વર્કશોપ

881

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે વિદ્યાર્થીનીઓ માટે ડો. હિમલ પંડયાનો વર્કશોપ યોજાયો હતો. વર્તમાન સમયમાં શિક્ષણ પધધતી માત્ર પુસ્તક આધારીત છે. આથી વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવવાનીદ શિા તરફ જ વિચારતો હોય છે. નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીનીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિઓ બહાર આવે તે હેતુથી ડો. હિમલ પંડયાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓએ સારા વકતા બનવા માટે શું તૈયારી કરવો પડે ? તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous article૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઈનની અનોખી પહેલ
Next articleતલગાજરડા માનસ ત્રિભુવન કથાનું થયેલું સમાપન