ગાંધીનગરમાં ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય સીરામીક એકસ પો એન્ડ સમીટનો પ્રારંભ

1329
gandhi17112017-5.jpg

મોરબી સીરામીક એસો. અને ઓક્ટા ગોન કોમ્યુહનિકેશન દ્વારા આજથી ૧૯ નવેમ્બતર સુધી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટી સીરામિક્સ ધ એક્સ પો એન્ડ  સમિટ ૨૦૧૭નું ભવ્યઆ આયોજન કરવામાં આવ્યું્‌ છે. જેનું ઉદ્‌્‌ઘાટન ફિલ્મન અભિનેતા જેકી શ્રોફના હસ્તેક કરાયું હતુ. 
મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશ જેતપરીયા સહિતની ટિમ દ્વારા મોરબીના સિરામિક ઉધોગને વધુ વિકાસની ઉંચાઈએ લઇ જવા માટે અને આ માટે ભારત સહિતના દુનિયા ભરના સીરામીક પ્રોડક્ટઉના બાયરોને એક છત નીચે લાવી વેચાણ અને એક્સરપોર્ટ વધારવા માટે આ વર્ષે ફરીથી વાઈબ્રન્ટે સીરામિક્સય એક્સ પો એન્ડ  સમિટ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યુંજ છે. જેમાં આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારના ખરીદદારો ઊમટી પડવાની અપેક્ષા છે. તેમજ આ ઈવેન્ટકમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. ? ??વાઈબ્રન્ટી સીરામિક્સે એક્સ પો એન્ડ? સમિટ ૨૦૧૭ની માહિતી આપતા મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું  હતું કે વાઈબ્રન્ટન સીરામિક્સા એક્સવપો એન્ડમ સમિટ (વીસીઈએસ) ૨૦૧૭ ગુજરાતના ગાંધીનગરમાં ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રંમાં ૧૬-૧૯ નવેમ્બકર, ૨૦૧૭ના યોજાશે. આ પ્રદર્શન ૫૦,૦૦૦ ચોરસમીટર વિસ્તાઉરમાં યોજાશે, જેમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડ અને આકાર તથા ડિઝાઈનમાં સેંકડોમાં સીરામીક એક છત હેઠળ આવશે. ભારત દુનિયામાં દ્વિતીય સૌથી વિશાળ ટાઈલ્સા બજાર છે. વૈશ્વિક ટાઈલ્સક નિર્મિતી ૨૦૦૬ – ૨૦૧૩ના સમયગાળામાં ૬.૩ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામી છે ત્યા રે ભારતમાં ટાઈલ્સકનું ઉત્પાોદન આ જ સમયગાળામા ૨૦% ટકા સાથે લગભગ ત્રણગણું વધ્યું છે. 
સીરામીક ટાઈલ્સં ભારતમાં કુલ ટાઈલ્સદની માગણીના ૮૦ ટકા આસપાસ છે અને ૨૦૧૪-૨૦૧૯ના સમયગાળામાં તે ૨૦% ટકા સીએજીઆરે વૃદ્ધિ પામવાની ધારણા છે. તેમણે ઉમેર્યું હતું કે મેક ઈન ઈન્ડિરયા, સ્કિતલ ઈન્ડિસયા અને સ્વવચ્છ  ભારત અભિયાનના ભારત સરકારના મુખ્યા એજન્ડાયની રેખામાં અમે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાની નાવીન્યાતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાજયોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ. મોરબી સીરામીક એસો. અને ઓકટોગોન કોમ્યુનીકેશન દ્વારા આવતીકાલ તા.૧૬ થી ૧૯ સુધી ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ  સીરામીકસ એકસપો એન્ડઓ સમીટ ર૦૧૭નું ભવ્યર આયોજન કરવામાં આવ્યુંમ છે. 
મોરબી સીરામીક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશ જેતપરીયા સહીતની ટીમ દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ વિકાસની ઉંચાઇએ લઇ જવા માટે અને આ માટે ભારત સહીતના દુનિયાભરના સીરામીક પ્રોડકટના  બાયરોને એક છત નીચે લાવી વેચાણ અને એકસપોર્ટ વધારવા માટે આ વર્ષ ફરીથી વાઇબ્રન્ટી સીરામીકસ એકસપો એન્ડએ સમીટ ર૦૧૭નું આયોજન કરવામાં આવ્યુંી છે. જેમાં આ વર્ષે ૬પ થી વધુ દેશમાંથી રપ૦૦ થી વધુ દરીયા પારના ખરીદદારી ઉમટી પડવાની અપેક્ષા છે. તેમજ આ ઇવેન્ટપમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. 
વાઈબ્રન્ટ સીરામિક્સુ એક્સ પો એન્ડટ સમિટ ૨૦૧૭ના સીઈઓ શ્રી સંદીપ પટેલે જણાવ્યાટ મુજબ આ એક્સ પોમાં  ટ્રાન્સકફર, રોકાણ, સંયુક્તા સાહસો, બીટુબી તેમ જ બીટુજી નેટર્વકિંગ તકો મુખ્યર રૂપરેખા રહેશે, જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સીરામીક ટાઈલ્સત, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સટ પ્રદર્શિત કરશે. ઇવેન્ટ્‌ના અંત સુધી ક્ષેત્રમાં ર૦૦૦ કરોડ મુલ્ય ના વેપાર ઉપજશે અને લગભગ રૂા. ૩૦૦૦ કરોડના ઓર્ડરની પુછપરછ મળવાની ધારણા છે. 
મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુેનિકેશન આયોજિત વાઈબ્રન્ટુ સિરામિક એક્પોેો  અંતર્ગત સિરામિક ઇન્ડ સ્ટ્રીુઝ માટે સોનેરી અવસર રૂપે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુંર છે જેમાં જુદી-જુદી ૧૧ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે

Previous articleચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ તથા નિયંત્રણ રાખવા સ્ટેટીક સર્વેલન્સ ટીમનો તાલીમ વર્ગ યોજાયો
Next articleડો. હેમંત પટેલ ઇન્ડિયન રેડીઓલોજીકલ એન્ડ ઇમેજિંગ એસો.ના પ્રમુખ તરીકે વિજેતા