દિવાળી અને દેવ દિવાળી…. એ તમાર…

1018

દિવાળી અને નૂતનવર્ષ પર્વોનું આપણે ઉલ્લાસમય – ઉજાસમય મહાત્મ્ય રહેલું છે. આજકાલ સર્વત્ર દિવાળી પહેલાના વ્યવહાર, નવા વિક્રમ સવતને આવકારવા અને અરસ પરસમાં શુભકામનાઓ માટેનો આનંદ… પણ આ માલધારી મહિલાને બાળ બચ્ચા અને થોડી-ઘણી ઘર-વખરી સાથે કાયમ માર્ગમાં જ… તેને પુછો તો તે કહેતી હશે કે, દિવાળી અને દેવવિદાળી…. એ તમારે…., અમારે તો કાયમની આ ભાગદોડની જ હોય છે રંગોળી…!

Previous articleબોટાદ બ્રાન્ચ કેનાલમાંથી ભાદર નદીમાં પાણી આપવા થયેલી માંગ
Next articleપેપર કોલાઝ વર્કશોપ યોજવામાં આવ્યો