જિ.પં.આયુર્વેદ શાખા, આઈએમએ દ્વારા પૂજન

2153

આયુર્વેદ ડોકટરોનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે ભાવનગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા પંચાયત ખાતે તેમજ આઈએમએ દ્વારા શિવશક્તિ હોલ ખાતે ભગવાન ધનવંતરી પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડોકટરો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન સાથે ધનવંતરીનું પૂજન અર્ચન કરીને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleવક્તુબેન મકવાણાના પ્રમુખ સ્થાને મળેલી જી.પં. બેઠકમાં પ્રશ્નોતરીમાં વિપક્ષે કેટલા મુદ્દા ઉભા કર્યા
Next articleભાવ.જિલ્લા વૈદ્યસભા દ્વારા ધનવંતરી મહાપૂજાન કરાયું