સાત ભાગમાં દેખાશે આમિરની ‘મહાભારત’

1091

હાલમાં આમિર ખાન દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ને કારણે ચર્ચામાં છે. ફિલ્મને ખાસ પસંદ નથી કરવામાં આવી રહી, પરંતુ બૉકસ ઑફિસ પર તે સારી કમાણી કરી રહી છે. હવે આમિર તેના આગામી પ્રોજેકટમાં વ્યસ્ત થવા જઇ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચા છે કે આમિર ખાન ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. વચ્ચે ખબર હતી કે આમિરે તેને ઇરાદો બદલી દીધો છે. આ વાત અમુક હદ સુધી સાચી છે.

આમિર ‘મહાભારત’ પર ફિલ્મ નહીં, પરંતુ વેબસીરિઝ બનાવવા જઇ રહ્યો છે, જે સાત ભાગમાં હશે. ફિલ્મમાં સ્ટાર્સની જગ્યાએ મોટા ભાગના નવા ચહેરા નજરે ચડશે. આમિર ખાન ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવશે. આ પાત્ર ભજવવાની તેની વર્ષોથી ઇચ્છા છે. તેમનો આ ડ્રીમ રોલ પણ કહી શકાય છે. આમિરની ‘મહાભારત’ને જોવાની ઉત્સુકતા બધાને છે.હવે આમિર તેના આગામી પ્રોજેકટમાં વ્યસ્ત થવા જઇ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચા છે કે આમિર ખાન ‘મહાભારત’ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. વચ્ચે ખબર હતી કે આમિરે તેને ઇરાદો બદલી દીધો છે. આ વાત અમુક હદ સુધી સાચી છે.

આમિર ‘મહાભારત’ પર ફિલ્મ નહીં, પરંતુ વેબસીરિઝ બનાવવા જઇ રહ્યો છે, જે સાત ભાગમાં હશે. ફિલ્મમાં સ્ટાર્સની જગ્યાએ મોટા ભાગના નવા ચહેરા નજરે ચડશે. આમિર ખાન ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવશે. આ પાત્ર ભજવવાની તેની વર્ષોથી ઇચ્છા છે. તેમનો આ ડ્રીમ રોલ પણ કહી શકાય છે. આમિરની ‘મહાભારત’ને જોવાની ઉત્સુકતા બધાને છે. હાલમાં આમિર ખાન દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ને કારણે ચર્ચામાં છે. ફિલ્મને ખાસ પસંદ નથી કરવામાં આવી રહી, પરંતુ બૉકસ ઑફિસ પર તે સારી કમાણી કરી રહી છે.

Previous articleમારી એક પણ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ ન મળ્યો તેનો અફસોસ : શાહરુખ
Next articleસલમાન-એશ્વર્યા જેવી છે રણવીર દીપિકાની જોડી : સંજય લીલા ભણસાલી