ઓસ્ટ્રેલિયામાં ભારત પાસે સીરિઝ જીતવાની સારી તક : વિરેન્દ્ર સેહવાગ

1001

ભારતીય ટીમ હવે જલદી જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થવાની છે. પહેલા ટી-૨૦ મુકાબલાની સીરીજ રમ્યા બાદ ભારતીય ટીમ ચાર ટેસ્ટ મેચની સીરીજ રમશે. ભારતે અત્યાર સુધી આ ધરતી પર ક્યારેય પણ ટેસ્ટ સીરીજમાં જીત હાંસલ કરી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ભારત પાસે સીરીજ જીતવાની સારી તક છે. આ તકનું કારણ છે કે બોલ ટેંપરિંગના રહીને સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા ધાકડ બેટ્‌સમેન પર પ્રતિબંધ લાગેલો છે. પરંતુ ભારતના ધાકડ બેટ્‌સમેન રહેલા વીરેન્દ્ર સહેવાગે ટીમ ઇન્ડિયાને ચેતાવણી આપી છે કે વોર્નર સ્મિથની ગેર હાજરીમાં પણ કંગારુ ટીમ ખૂબ ખતરનાક છે.

Previous articleસલમાન-એશ્વર્યા જેવી છે રણવીર દીપિકાની જોડી : સંજય લીલા ભણસાલી
Next articleકૈફ બન્યો દિલ્હી ડેરડેવિલ્સનો સહાયક કોચ