રંગોળીમા બેટી બચાવો, વૃક્ષ બચાવો સંદેશ

1840

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા દિપાવલીના શુભ પર્વ નિમિત્તે સંસ્થાના કાર્યાલયે સંસ્થાના સભ્યો દ્વારા સામાજીક સંદેશો આપવાના હેતુથી રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત વૃક્ષો વાવો, પાણી બચાવો તથા ક્રાંતિની મશાલ જેવી વિવિધ રંગોળીઓ દોરવામાં આવી હતી.

Previous articleપિલગાર્ડનમાં ગીત-સંગીત કાર્યક્રમ
Next articleઆજે લાભપાંચમ : મુર્હુત સાથે બજારો ફરી ધમધમતી થશે