બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા અક્ષરવાડી ખાતે નુતનવર્ષ નિમિત્તે ભગવાનને અન્નકુટ ધરાવવ્યો હતો. જાતભાતની મીઠાઈ-ફરસાણ સાથે ઓળો રોટલો, ચટણી, પાપડ સહિત ૧ર૦૦ જેટલી વાનગીઓનો અન્નકુટના દર્શન કરવા હરિભક્ત ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી.